Wednesday, August 17, 2011

ધવલ અંધકાર



(ધવલ મેઘમારા ઘરની બારીમાંથી… 18 જાન્યુ. 2011)
ધરતી પર ઊતર્યા વાદળા આ ધવલ,
જગનાં રંગો બધા કેવા થઈ ગ્યા ધવલ!
ને ધવલ તિમિરે ધરતી ધોવાઈ ગઈ
ઊર્મિનાં તાર પણ કેમ થઈ ગ્યા ધવલ?!